ગુજરાત
News of Monday, 23rd July 2018

વાપી-દમણ વચ્ચેના ખરાબ રસ્તા મામલે કોંગ્રસ દ્વારા સહી અભિયાન

 

વાપીમાં વરસાદ બાદ ખરાબ રસ્તાને લઈને વાપી કોંગ્રેસ દ્વારા સહી અભિયાન શરૂ કર્યું છે વાપી-દમણના ખરાબ રસ્તા સામે સહી અભિયાનની શરૂઆત કરી સહી અભિયાન માટે આવેદન પત્ર પણ તૈયાર કરી દેવાયુ છે. જેના આધારે વાહન ચાલકોને પડતી હાલાકીને લઈને રજૂઆત સાંભળી તેમની સહી લઈને જિલ્લા કલેકટરને આપવામાં આવશે.

(1:20 am IST)