Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

આજે અઢારમા દિવસે પેટ્રોલના ભાવ યથાવત: જયારે ડીઝલનાં ભાવમાં 47 પૈસાનો વધારો

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં માત્ર 2 પૈસાનો તફાવત રહયો

 

અમદાવાદ : અઢાર દિવસમાં ગુજરાતમાં  પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે 10.33 યથાવત રહ્યા છે અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૪૭ પૈસાના વધારા સાથે રૂ.12.06 વધ્યા છે, જેમાં રાજય સરકાર દ્વારા વધારવામાં આવેલ 2 ૱ વેટનો પણ સમાવેશ થાય છે.

સવારે વાગ્યાથી ભાવવધારો લાગુ થશે.
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં માત્ર 2 પૈસાનો તફાવત રહયો છે 

(12:08 am IST)