Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રાજ્યમાં પોલીસ જવાનો માટે ફાળવાયેલ સૅનેટાઇઝરના સેમ્પલ ફેઈલ : ઉપયોગ નહીં કરવા તાકીદ

અમદાવાદ : કોવીડ 19 અનુસંધાને તકેદારીના ભાગરૂપે પોલીસ જવાનો માટે ફાળવાયેલ સૅનેટાઇઝર અન્વયે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લી ,ના કેટલાક નબરો અને નીરવ હેલ્થ કેરના સેમ્પલ લેબ ટેસ્ટિંગમાંયોગ્ય ગુણવતાના જણાયેલ ના હોય તેનો ઉપયોગ નહીં કરવા રાજ્યના નાયબ પોલીસ અધિક્ષક ઈ,સ્ટેટ કંટ્રોલ તાકીદ કરી છે

સાથે ઉપરોક્ત બેંચ નંબરના સૅનેટાઇઝરનો જથ્થો ઉપલબ્ધ હોય તો પણ ઉપયોગ નહીં કરવા અને તે જથ્થાની વિગતો મોકલી આપવા સૂચન અપાઇ છે

(11:11 pm IST)