Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અમદાવાદ શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ચેતન રાવલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

છેલ્લા 3-4 દિવસથી તાવ આવતા રિપોર્ટ કરાવ્યો હતો

અમદાવાદ શહેર કોંગ્રેસનાં પૂર્વ  પ્રમુખ ચેતન રાવલને કોરોના વળગ્યો છે છેલ્લા  3-4 દિવસથી તાવ આવતા રિપોર્ટ કરવામાં આવ્યો હતો

(11:00 pm IST)