Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વલસાડ રૂરલ પોલીસનો માનવીય અભિગમ :પીએસઆઈ જી.વી.ગોહિલએ ગુંદલાવ બ્રીજ નીચે માસ્કનું વિતરણ કર્યુ

 

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : કોરોનાની મહામારી સમયે વલસાડ જિલ્લા પોલીસની ટીમનું સુંદર અભિગમ રહ્યૌ છે વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડાના માર્ગદર્શનથી વલસાડ પોલીસએ કોરોનાની મહામારીમાં ફરજ નિભાવી છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.વી.ગોહિલ  પણ શ્રમિકોની મદદમાં પણ પહેલા હતા અને હાલ કોરોનાની મહામારીમાં માસ્ક વિતરણ પણ કર્યુ અને દંડ પણ કર્યો માસ્ક ના હતા બધા ને માસ્ક આપી ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે

(9:51 pm IST)