Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વલસાડ જિલ્લામાં વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ : પારડીની મહિલા,અવપિ મોરાઇનો યુવાન અને વાપી ચલામાં આધેડને કોરોના વળગ્યો : કેસની સંખ્યા 72 થઇ

વલસાડ: વલસાડ જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે વલસાડના પારડીના  ૬૨વર્ષીય સ્ત્રી , વાપી મોરાઈ ૨૦ વર્ષીય પુરુષ , વાપી ચલામાં ૫૫ વર્ષીય પુરુષને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

 

આજના ત્રણ કેસો સાથે જિલ્લામાં આજદિન સુધીના કુલ ૭૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે

(12:34 am IST)