Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઇડરમાં લવમૅરેજનો વિરોધ : ભાજપ નેતા પણ મેદાને પડ્યા : રજીસ્ટર્ડ કરાતા લગ્નના નિયમોમાં સુધારો કરવા માંગ કરી

25 વર્ષથી નીચેની ઉંમરના યુવક યુવતી લગ્ન કરે તો મા-બાપની સહી ફરજીયાત કરવા માંગ

સાંબરકાંઠાના ઈડરમાં લવમેરેજનો વિરોધ વંટોળ ઉઠ્યો છે. જેમા લવ મેરેજ રજીસ્ટર અંગેના નિયમો બદલવા ભાજપના નેતા મેદાને ઉતર્યા છે. અને તેમણે ગ્રામ પંચાયતોમાં રજિસ્ટર થતા લગ્નના નિયોમોમાં સુધારો લાવવા માગ કરી છે. અને તેમણે એ માગ કરી છે કે 25 વર્ષથી નીચેની ઉંમરના યુવક યુવતી લગ્ન કરે તો મા-બાપની સહી ફરજીયાત કરવી તેવી માંગ કરી છે

 . આ મામલે ઈડર તાલુકા પંચાયતના ભાજપ પુર્વ પ્રમુખે લેટર પેડ પર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જોકે પ્રેમ લગ્નના આ દુશ્મનો સામે લોકોએ રોષ ભરાયો

(1:50 pm IST)