Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પાટીદાર અનામત આંદોલનમાં નવી વ્યૂહરચના:હાર્દિક પટેલ 25 કન્વીનરો સાથે ઓબીસી પંચ સમક્ષ કરશે લેખિત રજૂઆત

 

અમદાવાદ :મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત માટેની ભલામણો સ્વીકાર્યા બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે હાર્દિક પટેલે પ્રયાસો તેજ કરી દીધા છે. હાર્દિકે હવે નવો રસ્તો અપનાવ્યો છે, જેમાં તે પોતાની પાસની ટીમના 25 કન્વીનરો સાથે મળીને ગાંધીનગર સ્થિત ઓબીસી પંચને ગુરુવારે એટલે કે આજે લેખીતમાં રજૂઆત કરશે.

 આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે અમે બપોરે ત્રણ વાગ્યે તમામ પૂરાવા પણ રજૂ કરીશું અને પાટીદાર સમાજને અનામત આપવા ભલામણો કરીશું.

(12:01 am IST)
  • નાણાં મંત્રાલય તુટી પડયોઃ ઇન્વેસ્ટીગેશન ટીમે સેંકડો કેસ ઠપકાર્યા : જીએસટી-સર્વીસ ટેકસ સહિત વિવિધ કેસ બાબતે : નાણામંત્રાલયની ઇન્વેસ્ટીગેશન વિંગે ચાલુ વર્ષમાં અનેક કેસ કર્યાઃ ૧૮૩૫ ટેકસ સંબધીત કેસમાં ૨૯ કરોડના કૌભાંડ ઝડપ્યાઃ ૫૭૧ કેસમાં રૂ.૪૫૬૨ કરોડની જીએસટી ચોરી ઝડપાઇઃ ૧૧૪૫ કેસમાં ૨૨ કરોડની સર્વિસ ટેકસની ચોરી ઝડપી access_time 1:47 pm IST

  • ભાવનગરના વલ્લભીપુરમાં ડબલ મર્ડર : મોણપુર ગામની વાડીમાં બોથડ પદાર્થ મારીને દંપતીની ક્રૂર હત્યા : મહિલાને મોઢામાં તીક્ષ્ણ હથિયારો ફટકાર્યા : પતિને ઢસડીને માર્યો હોવાની શકયતા : પોલીસ કાફલો ઘટના સ્થળે : ગુનેગારોને ઝડપી પાડવા કવાયત access_time 2:02 pm IST

  • કુમારસ્વામીને સતાથી દૂર કરવા સુધી અમો પોતાની લડાઈ ચાલુ રાખશું :કર્ણાટક પ્રદેશ ભાજપ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુયુરપ્પાએ દાવો કર્યો કે ભાજપને સતાથી દૂર રાખવા માટે જેડીએસને સમર્થન કરવાના નિર્ણય પર કોંગ્રેસને પસ્તાવો થાય છે : યેદિયુરપ્પાએ એમ પણ કહ્યું કે 104 ધારાસભ્યો ધરાવતા ભાજપને નબળું ગણી શકાય નહીં access_time 1:09 am IST