Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે બનેલ ઓપરેશન થિયટરનું લોકાર્પણ

મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરાયું હતું  રૂપિયા 10 કરોડના ખર્ચે અદ્યતન ચાર ઓપરેશન થિયેટર સાથે માનસિક રોગની હોસ્પિટલ અને ડાયાલીસીસ સેન્ટર ખુલ્લા મુકાયા છે

  ઉપરાંત 15 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અંડર પાસનું પણ લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત ગાંધીનગર હાઇ-વે પર ખારી નદી ઉપર નવીન ચાર માર્ગીય પુલનું નિર્માણ રૂપિયા 10 કરોડના ખર્ચે કરવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

(1:23 pm IST)
  • ભાવનગર ખાતે રો રો ફેરી સર્વિસનું ૨૭ ઓક્ટોબરે વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે access_time 1:12 am IST

  • નેડા : વેનકુવર આઈલેન્ડ પર ભૂકંપના તીવ્ર આંચકા:રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતા માપવામાં આવી:ભયના કારણે લોકો ઈમારતોની બહાર દોડી આવ્યા access_time 4:21 pm IST

  • અમદાવાદ :ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે: એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી:રાજ્ય સરકાનો દાવો access_time 1:07 am IST