Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

દિવાળી પછી અગ્રતાક્રમે, ચોમાસામાં ધોવાણ થયેલા, રાજ્યના રસ્તાઓના સમારકામ માટે વિગતવાર માસ્ટર પ્લાન તૈયાર કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ કોર્પોરેશનનો, નગરપાલિકાઓ સહિતની નાગરિક સંસ્થાઓના વહીવટીતંત્રને સૂચનાઓ આપી છે.

(10:07 pm IST)