Gujarati News

Gujarati News

આજે પણ રાજ્યમાં કોરોના બેફામ : છેલ્લા ચોવીસ કલાકમાં નવા રેકોર્ડબ્રેક 1204 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો વધીને 84,466 થયો : વધુ 14 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક 2869 એ પહોચ્યો : રાજ્યમાં કોરોનાના રમખાણ વચ્ચે આજે વધુ રેકોર્ડબ્રેક 1324 દર્દીઓ સાજા થયા : અત્યાર સુધીમાં કુલ 67,277 લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં અસમાનતાઓએ લોકોમાં ચર્ચા જગાવી: આજે પણ સુરતમાં સૌથી વધુ 251 કેસ, અમદાવાદમાં 179 કેસ, વડોદરામાં 120 કેસ, રાજકોટમાં 97 કેસ, જામનગરમાં 77 કેસ, મોરબીમાં 20 કેસ, ભાવનગરમાં 27 કેસ, પંચમહાલમાં 44 કેસ, કચ્છ માં 38 કેસ, દાહોદમાં 28 કેસ, મહેસાણામાં 27 કેસ નોંધાયા access_time 10:20 pm IST