Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયની જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કરવામાં આવી બદલી : રાજકોટમાં નવા જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે બી.એસ.કૈલા ની નિમણૂક

રાજ્યના 28 જિલ્લા શિક્ષણ અધિકારીની થઈ બદલી અને 6 અધિકારીઓને સોપાયો વધારાનો ચાર્જ : સંપૂર્ણ સૂચિ જોવા અહી ક્લિક કરો

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની આર.એસ.ઉપાધ્યાયની જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કરવામાં આવી બદલી : રાજકોટમાં નવા જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે બી.એસ.કૈલા ની નિમણૂક : રાજ્યના 28 જિલ્લા શિક્ષણ અધિકારીની થઈ બદલી અને 6 અધિકારીઓને સોપાયો વધારાનો ચાર્જ : સંપૂર્ણ સૂચિ આ સાથે નીચે કોઈ શકાય છે.

(12:49 am IST)