Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સુરત પાસના નેતા અલ્પેશ કથિરિયાના ચાર દિવસના રિમાન્ડ મંજુર

ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી

 

સુરતઃ પાટિદાર અનામત આંદોલન સમિતિના સુરતના નેતા અલ્પેશ કથિરિયાને જજના બંગલે રજૂ કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ જજ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા

  ગઈકાલે વર્ષ 2015ના રાજદ્રોહ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પાસના સુરતના નેતા અલ્પેશ કથીરિયાની હાર્દિકના નિવાસસ્થાનેથી ધરપકડ કરાઈ હતી અમદાવાદ ક્રાઇમબ્રાંચે આરોપી અલ્પેશ કથીરિયાની પૂછપરછ અને નિવેદન નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

(9:40 pm IST)