Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ગુજરાતી ફિલ્મના કલાકારો દ્વારા નોટબુક વિતરણ

અમદાવાદઃ સપ્ટેમ્બર માસમાં રિલીઝ થવા જઈ રહેલ  ગુજરાતી ફિલ્મ ''ટીચર ઓફ ધ યર''ના કલાકારોએ ગુરૂપૂર્ણિમાએ પકવાન ક્રોસ રોડ શાહીબાગ તથા કાંકરિયા વિસ્તારના બાળકોના ઉજજવળ ભવિષ્ય અર્થે નોટબુક વિતરણ કરી હતી. ફિલ્મના સ્ટારકાસ્ટ શૌનક વ્યાસ, અલીશા પ્રજાપતિ તથા રાગી જાની વગેરેએ બાળકોને ગુરૂપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. ''ટીચર ઓફ ધ યર'' ફિલ્મ પાર્થ ટાંક પ્રોડકશનના જયંતીભાઈ આર.ટાંક દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે તથા પ્રોફેસર વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસ દ્વારા ડિરેકટ કરવામાં આવી છે.

(3:35 pm IST)
  • જૂનાગઢ જિલ્લા પંચાયતની વડાલ પેટા ચૂંટણીમાં ૪૨ ટકા મતદાન તાલુકા પંચાયતની સુખપુર બેઠકમાં 42 ટકા અને વિસાવદરના મોણીયા ની બેઠકમાં ૫૪ ટકા મતદાન access_time 5:52 pm IST

  • ડીસા: લક્ષ્મીપુરા ગામે વાવાઝોડા સાથે વરસાદ : કિશન કોલ્ડ સ્ટોરેજનો સેડ 200 ફૂટ દૂર ફંગોળાયો : પતરા હવામાં ફંગોળાયા : લાખ્ખોનું નુકશાન access_time 10:50 pm IST

  • રાજકોટના કાલાવડ રોડ પર ભારે વરસાદને ચાલતા એક ઝાડ કાર ઉપર પર ધરાશાયી થયું, જેના કારણે ટ્રાફિક જામ સહિતની સમસ્યા ઉભી થઇ છે, ઝાડ હટાવવાની કામગીરી ચાલુ થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલ નથી. access_time 9:11 pm IST