Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

નસવાડીના ખેડૂત દિવ્યેશ પટેલનું અમેરિકામાં રાષ્ટ્રપતિના E -STAR- AWARDથી સન્માન

2015માં નિકાસ માટે ઇ.પુરસ્કાર પ્રાપ્ત કર્તા દિવ્યેશ પટેલ ચણા, વટાણા અને મશૂરની ખેતી કરે છે

નસવાડીના ખેડૂત દિવ્યેશ પટેલને અમેરિકામા સન્માન મળ્યું હતુ. વોશિંગટન ખાતે રાષ્ટ્રપતિના E -STAR- AWARDથી સન્માનિત કરવામા આવ્યા હતા. 2015માં નિકાસ માટે ઇ.પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. તેઓ ચણા, વટાણા અને મશૂરની ખેતી કરે છે.

   રિટેલ બ્રાન્ડેડ અમેરિકન કઠોરને ભારતના છૂટક બજારમા મોકલે છે. દિવ્યેશ પટેલની બોસપોક ગ્રુપ પલ્સ ઉદ્યોગમાં એક માત્ર સંસ્થા. દિવ્યેશે ભારતીય ખેડૂત તરીકે અમેરિકામા સફળ ખેડૂત તરીકે નામના મેળવી છે

(10:05 pm IST)