Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

આ તે કેવા યોગ?

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન છે, એ અવસરે ગઇ કાલે અમદાવાદમાં અનોખા પ્રકારના યોગની પ્રેકિટસ કરવામાં આવી હતી. ગરબા રમતાં-રમતાં લોકોએ યોગ કર્યા હતા.

(1:14 pm IST)