Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ફીર એક બાર કન્‍યા કેળવણી મોખરે : કુમારોનું ૬૨.૮૩% - કન્‍યાઓનું ૭૨.૬૪% પરિણામ

રાજકોટ, તા. ૨૧ : આજે યુવતીઓ અને મહિલાઓ તમામ ક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવે છે. દેશમાં મલ્‍ટીનેશનલ કંપની રાજકીય, સામાજીક કે આર્થિક ક્ષેત્રે બહેનોનું સ્‍થાન ખૂબ આગળ પડતુ હોય છે. સ્‍પર્ધાત્‍મક પરીક્ષા કે શિક્ષણ બોર્ડની પરીક્ષામાં દર વર્ષે બહેનોનું પરિણામ ખૂબ ઉંચુ હોય છે.

ધો.૧૨ સાયન્‍સની જેમ આજે જાહેર થયેલ ધો.૧૦ની પરીક્ષાના પરિણામમાં પણ કન્‍યાઓએ મેદાન માર્યુ છે.

ધો.૧૦ની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થીઓના પરિણામમાં કુમારોનું પરિણામ ૬૨.૮૩% આવ્‍યુ છે તો કન્‍યાઓનું પરિણામ ૧૦% વધુ ૭૨.૬૪% આવ્‍યુ છે.

 

 

(10:53 am IST)
  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ : જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડા અને કુમારસ્વામી ઈવીએમ મુદ્દે વિપક્ષી નેતાઓની બેઠકમાં ઉપસ્થિત નહિ રહેતા તાબડતોડ વેણુગોપાલે કુમારસ્વામીસ સાથે મુલાકાત કરી :કર્ણાટક સરકાર સબંધી પણ વાતચીત કરી access_time 1:10 am IST

  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST