Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ ૧૮ અને બારડોલીમાં સૌથી ઓછા ત્રણ

ગુજરાતમાં કઈ બેઠક પર કેટલા ઉમેદવાર ? લોકસભાની ૨૫ બેઠકો માટે કુલ ૨૬૬ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા

નવી દિલ્‍હી તા. ૨૩ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું બેઠક સ્‍પષ્ટ થઈ ચુક્‍યું છે. સુરતની સીટ બિનહરીફ થયા બાદ ગુજરાતમાં ૨૫ લોકસભા સીટ પર ૭ મેએ મતદાન થશે. રાજયની લોકસભાની ૨૫ બેઠકો માટે કુલ ૨૬૬ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં સૌથી વધુ ઉમેદવાર અમદાવાદ પૂર્વ બેઠક પર નોંધાયા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી સ્‍પષ્ટ કરી છે. ગુજરાતની કઈ બેઠક પર કેટલા છે

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ૧૮ ઉમેદવાર મેદાનમાં

અમદાવાદ પヘમિ લોકસભા બેઠક પર ૬ ઉમેદવાર મેદાનમાં

સાબરકાંઠા લોકસભા બેઠક પર ૧૪ ઉમેદવાર મેદાનમાં

ગાંધીનગર લોકસભા બેઠક પર ૧૪ ઉમેદવાર મેદાનમાં

સુરેન્‍દ્રનગર લોકસભા બેઠક પર ૧૪ ઉમેદવાર મેદાનમાં

જામનગર લોકસભા બેઠક પર ૧૪ ઉમેદવાર મેદાનમાં

પોરબંદર લોકસભા બેઠક પર ૧૨ ઉમેદવાર મેદાનમાં

બનાસકાંઠા લોકસભા બેઠક પર ૧૨ ઉમેદવાર મેદાનમાં

જૂનાગઢ લોકસભા બેઠક પર ૧૧ ઉમેદવાર મેદાનમાં

કચ્‍છ લોકસભા બેઠક પર ૧૧ ઉમેદવાર મેદાનમાં

પાટણ લોકસભા બેઠક પર ૧૦ ઉમેદવાર મેદાનમાં

રાજકોટ લોકસભા બેઠક પર ૯ ઉમેદવાર મેદાનમાં

મહેસાણા લોકસભા બેઠક પર ૬ ઉમેદવાર મેદાનમાં

વડોદરા લોકસભા બેઠક પર ૧૪ ઉમેદવાર મેદાનમાં

નવસારી લોકસભા બેઠક પર ૧૪ ઉમેદવાર મેદાનમાં

ભાવનગર લોકસભા બેઠક પર ૧૩ ઉમેદવાર મેદાનમાં

ભરૂચ લોકસભા બેઠક પર ૧૩ ઉમેદવાર મેદાનમાં

ખેડા લોકસભા બેઠક  પર ૧૨ ઉમેદવાર મેદાનમાં

દાહોદ લોકસભા બેઠક પર ૯ ઉમેદવાર મેદાનમાં

પંચમહાલ લોકસભા બેઠક પર ૮ ઉમેદવાર મેદાનમાં

અમરેલી લોકસભા બેઠક પર ૮ ઉમેદવાર મેદાનમાં

આણંદ લોકસભા બેઠક પર ૭ ઉમેદવાર મેદાનમાં

વલસાડ લોકસભા બેઠક પર ૭ ઉમેદવાર મેદાનમાં

છોટાઉદેપુર લોકસભા બેઠક પર ૬ ઉમેદવાર મેદાનમાં

બારડોલી લોકસભા બેઠક પર ૩ ઉમેદવાર મેદાનમાં

સુરત લોકસભા બેઠક બિનહરિફ, ભાજપના મુકેશ દલાલ વિજેતા કુલ લોકસભા ઉમેદવારો ૨૬૬, કુલ પુરુષ ઉમેદવારો ૨૪૭, કુલ મહિલા ઉમેદવારો ૧૯ છે.

(9:52 am IST)