Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મહીસાગર જીલ્લાના હવામાનમાં પલટો: ગાજવીજ સાથે વરસાદ : લુણાવાડા અને સંતરામપુરમાં મેઘાવી માહોલ

મહીસાગર જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. લુણાવાડા અને સંતરામપુર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે

(6:32 pm IST)