Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

જો આખી સરકાર ધવલસિંહ પાસે હશે તો પણ માર ખાશે : કોંગ્રેસ નેતા કીર્તિ પટેલનો વીડિયો વાયરલ

બાયડ : કોંગ્રેસના નેતા કીર્તિ પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાને માર મારવાની ધમકી આપી રહ્યાં છે. વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ પટેલ કહેતા સંભળાય છે કે જો આખી સરકાર ધવલસિંહ પાસે હશે તો પણ માર ખાશે.

(6:10 pm IST)