Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ડીસામાં ઘી અને તેલમાં મોટાપાયે ડુપ્લિકેટિંગ : 39 ડબ્બા સોયાબીન મળ્યું : લેબ,માં મોકલ્યા

ડીસામાં ઘી અને તેલમાં મોટાપાયે ડુપ્લિકેટિંગ અને ભેળસેળની પ્રવૃતિ ચાલી રહી હોવાની ઉઠેલી ફરિયાદના આધારે ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું.જેમાં ૩૯ ડબ્બા સોયાબિન મળી આવ્યું હતું.જેમાંથી સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા

(9:40 pm IST)