Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

વડોદરાના ઉંઘના રેલવે સ્ટેશન નજીક રિક્ષામાં બેઠેલ મહિલાના પર્સની ઉઠાંતરી કરી બાઈક ચાલક રફુચક્કર

સુરત: શહેરના ઉધના રેલવે સ્ટેશનથી ગઈકાલે રાત્રે રિક્ષામાં બેસી ઘરે આવી રહેલી મહિલા પાસેથી બાઈક સવાર બે વ્યક્તિ પર્સ આંચકીને નાસી ગયા હતા. 

પર્સ બચાવવામાં મહિલા ચાલુ રિક્ષામાંથી નીચે પટકાતા ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે જ્યારે પર્સમાં રોકડ રૂપિયા 3000 અને મોબાઈલ ફોન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(5:38 pm IST)