Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા રાજીવજીને વંદના

અમદાવાદ : આજરોજ સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતિએ અમદાવાદ શહેરના પારડી રોડ ખાતે આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીને વંદના કરવામાં આવી હતી. તસ્વીરમાં કોંગી અગ્રણીઓ સર્વશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિદ્ધાર્થભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(12:01 pm IST)