Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ગૃહમાં અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ નથીઃ વિજયભાઇ

 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ગૃહમાં નિવેદન :આ ગૌરવ ગૃહ છેઃ બંને પક્ષના સભ્યો સાથે મળીને નકકી કરેઃ ગૃહમાં અધ્યક્ષની દરખાસ્ત મુકાઇ નથીઃ નિયમ મુજબ દરખાસ્ત માટે આગળ વધવું જોઇએ :બંધ બારણે ચર્ચા થાય તેવો સીએમનો આગ્રહ :ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહયું બંધ બારણે ચર્ચા થાયઃ  અધ્યક્ષે વિપક્ષનો પોઇન્ટ ઓફ ઓર્ડર  કાઢી નાખ્યોઃ સરપેન્ડે ધારાસભ્ય માટે વિચારવા શૈલેષ પરમારની માગઃ ગૃહના નેતા સસ્પેન્ડ ધારાસભ્યો માટે ઠુણુ વલણ દાખવેઃ દરખાસ્તની ચર્ચા માટે બંને પક્ષો કરે ચર્ચા

(3:50 pm IST)