Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

એચ એન્ડ આર જોહન્સન અમદાવાદ 'ધ હાઉસ ઓફ જોહન્સન ડિસ્પ્લે સેન્ટર' નું ઉદઘાટન

 અમદાવાદ, તા૧૮: એચ એન્ડ આર જોહન્સન ભારતમાં એન્ડ-ટુ-એન્ડ- હોમ લાઇફ સ્ટાઇલ સોલ્યુશન ઓફર કરતી એક માત્ર કંપની હોવાની પ્રતિષ્ઠા ધરાવે છે. જે ટાઇલ્સ સેનિટરીવેર, બાથ ફિટીંગ્સ, એન્જિનીર્યડ માર્બલ અને કવાર્ટઝને આવરી લે છે. એચ એન્ડ આર જોહન્સને તેનું 'હાઉસ ઓફ જોહન્સન' ડિસ્પ્લે સેન્ટર લોંચ કર્યુ છે. જે નવી ફોર્મેટનો અનુભવ આપતુ સેન્ટર છે. આ સેન્ટર ઓફ ૧૦૬-૧૦૭-૧૦૮, શિવાલિક પ્લાઝા, પાંજરાપોળ નજીક, આંબાવાડી, અમદાવાદ ખાતે છે.

અમદાવાદ સ્થિત આ કલાસિક દેખાવ અને ઉચ્ચ ગુણવુતાયુકત ઉત્પાદનો ડિસ્પ્લે અને () સાથે અત્યાધુનિક હાઉસ ઓફ જોહન્સન સેન્ટર ૪ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. અને જોહન્સન ટાઇલ્સ, જોહન્સન બાથરૂમ અને જોહન્સન એન્જિનીયર્ડ માર્બલ અને કવાર્ટસ સહિત તમામ બ્રાન્ડ વર્ટિકલ્સમાં ૨૫૦૦ ઉત્પાદનોનાં વિકલ્પો પ્રસ્તુત કરે છે જે આર્કિટેકટસ, ઇન્ટેરિઅર ડિઝાઇનર અને એન્ડ કન્ઝયુમર્સને પસંદગી કરવા વિસ્તૃત રેન્જ ઓફર કરે છે. ઈગ્લેન્ડમાં વર્ષ ૧૯૦૧માં સ્થાપિત જોહન્સને વર્ષ ૧૯૫૮થી ભારતમાં ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કર્યુ હતુ. અત્યારે એચ એન્ડ આર જોહન્સન (ઇન્ડિયા) ભારતભરમાં ૧પ ઉત્પાદન પ્લાન્ટ ૪ () પ્રોડકટ બ્રાન્ડ ધરાવે છે. જે ૨પ જુદી જુદી પ્રોડકટ કેટેગરીઓ અને સેનિટરી વેર બાથરૂમ ફિટિંગ્સ એન્જિનીયર્ડ માર્બલ અને કવાર્ટકમાં પ્રિમીયમ ઓફર સાથે ટાઇલ્સમાં ૩ હજારથી વધારે પ્રોડકટ ઓફર કરે છે.(૨૩.૨૦)

 

(3:39 pm IST)