Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

વલસાડ સીટી પોલીસનો સપાટો : માસ્ક નપહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી

(કાર્તિક બાવીશી દવારા ) વલસાડ :કોરોનાની મહામારી સામે વિશ્વ આખું ચિંતિત છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ અનેક કેશો સામે આવ્યા છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે તેમજ પોલીસ જવાનો દંડાત્મક કાર્યવાહી કરતા નજરે પડે છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.ભટ્ટ ખડેપગે રહી લોકોને સમજાવી રહ્યા છે અને કાર્યવાહ કરી રહ્યા છે

(7:40 pm IST)