Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

બોલિવૂડની આ દાદાગીરીને ખતમ કરવી પડશે, બોલિવૂડે હવે જાગવું પડશેઃ સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ અભિનેત્રી સ્‍વ. જિયા ખાનની માતા રબિના અમીને સલમાન ખાન સામે આક્ષેપો કર્યા

દ્વારકામાં પૂજ્ય મોરારિબાપુ સામે ભાજપના ધારાસભ્ય પબુભા માણેક ઉશ્કેરાઇને ધસી ગયા: બેફામ બોલ્યા, સાંસદ પૂનમબેન માડમ અને આગેવાનોએ માંડ મામલો થાળે પાડ્યો