Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

પાટણ જીલ્લામાં કોરોનાના પ કેસ

પાટણ તા.૧૮ પાટણ જીલ્લામાં કોરોનાના પ કેસ નોંધાયા છે.જેમાં  પાટણમાં બે, સિદ્ધપુર, રાધનપુર શહેર અને સરસ્વતીના જંગરાલમાં પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ ૧૩૦ થયા છે.

(4:09 pm IST)