Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

2જી ઓક્ટોબરે ઉમંગ શેઠ અમદાવાદમાં:શહેરમાં હગિંગ ક્લબ ખોલવા મહેચ્છા

અમદાવાદ :હગિંગ ક્લબ ઓફ ઈંડિયાના ફાઉન્ડર ઉમંગ શેઠ ખૂબ સારી રીતે જાણે છે કે હગ (ભેટવું) બધું જ ઠીક કરી શકે છે. આ કારણે 2 ઓક્ટોબરના રોજ ક્લબની એનિવર્સરી પ્રસંગે તેઓ અમદાવાદમાં પણ એક હગિંગ ક્લબ ખોલવા માંગે છે. ઉમંગ પોતે ગે છે અને ગે બોમ્બેનો કો-ફાઉન્ડર છે. ગે બોમ્બે આ કમ્યુનિટીના લોકોને સુરક્ષા પૂરી પાડે છે.

(8:36 pm IST)