Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અમદાવાદ ટ્રાફિક પોલીસે શરૂ કર્યો 'લેફ્ટ ફ્રી'નો પ્રયોગ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા માટે ટ્રાફિક પોલીસ અનેક પગલાં લઈ રહી છે. શાહીબાગમાં પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. સિગ્નલ બંધ હોય ત્યારે ડાબી બાજુએ વાહનો આરામથી પસાર થઈ શકે તે માટે ગ્રીન કોરિડોરનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આગળ જોઈએ શું છે અમદાવાદ ટ્રાફિક પોલીસનો આ ગ્રીન કોરિડોર પ્રયોગ.

(6:17 pm IST)