Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

એસ.ટી.બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતઃ બેના મોત

અમદાવાદ શહેરમાં કર્ણાવતી કલબ પાસે એસ.ટી.બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા હતા.

 

(11:58 am IST)