Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વાપીમાં મૂશળધાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા

ગુંજન ચલા સ્ટેશન રોડ.વાપી જીઆઇડીસી વિસ્તારમાં વરસાદ પડતા વાહનચાલકોને મુશેકેલી

વાપી ખાતે મૂશળધાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. વાપીના ગુંજન ચલા સ્ટેશન રોડ.વાપી જીઆઇડીસી વિસ્તારમાં વરસાદ પડતા વાહનચાલકોને મુશેકેલીઓનો સામનો કરવો પડ્યો. જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે કલેકટરે શનિવારના રોજ શાળા-કોલેજો, આઈટીઆઈ, આંગણવાડી સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.

(11:17 pm IST)