Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

અમદાવાદ હેલ્મેટ ચાર રસ્તા પાસે BRTS બસ માં લાગી આગ, બસની સાથે BRTS બસ સ્ટેન્ડ પણ આવ્યુ ઝપેટમાં

વાપી GIDC માં આવેલી સુપ્રિત કેમિકલ કંપની માં લાગી આગ, ચાલુ વરસાદ એ કેમિકલ કંપનીમાં આગ લાગતા કામદારોમાં દોડધામ, 6 થી વધુ ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી, આગ પર કાબૂ મેળવવા પ્રયાસ, કોઈ જાનહાની નહી.

રાજકોટ-પૂર્વ સનદી અધિકારીઓ દ્રારા AAP પાર્ટીની માન્યતા રદ્દ થવાની માંગને લઇને AAPના રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન, એવી કોઇ ફરિયાદ નથી કે આમ આદમી પાર્ટીની માન્યતા રદ્દ થાય, ચૂંટણીપંચ દ્રારા જે સવાલ થશે તેનો જવાબ આપીશું. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

અમરેલી જીલ્લાના લીલીયા વિસ્તારમાં ભારે વરસાદ બાદ સિંહ પૂરના પાણીમાં તરતા ફસાયો, વિડીયો વાયરલ