Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ: આગાહીને પગલે કાલે શાળા -કોલેજોમાં રજા જાહેર કરતા કલેકટર

આ અંગે જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને માહિતી આપી

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટરે આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને માહિતી આપી છે.

(9:04 pm IST)