Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રાજ્યના 126 પીઆઇ પછી હવે પીએસઆઇની બદલીનો ઘાણવો: 183 પીએસઆઇની બદલી: રાજકોટના 12 પીએસઆઇનો સમાવેશ

અમદાવાદ : રાજ્યના 126 પીઆઇ પછી હવે પીએસઆઇની બદલીનો ઘાણવો નીકળ્યો છે, રાજ્યના 183 પીએસઆઇની બદલી કરાઈ છે જેમાં રાજકોટના 12 પીએસઆઇનો સમાવેશ થયો છે

રાજ્યના 183 પીએસઆઇની બદલી કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(8:49 pm IST)