Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સુરતના બામરોલી વિસ્તારમાં લિફ્ટ તૂટવાની ઘટનાથી 2 કારીગરોના મૃત્યુ

સુરત: પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બામરોલી વિસ્તારની તુરૂપતિ પ્લેટિનિયમ કોમ્પલેક્સમાં આ ઘટના બની છે. આ બિલ્ડિંગના 14મા માળેથી નીચે પટકાતા બે કારીગરોના મોત થયા છે. આટલી ઉંચાએથી પટકાતા બે લિફ્ટનું કામ કરી રહેલ શ્રમિકોના મોત થયા છે.આ બંને કારીગરો લિફ્ટનું રિપેરિંગ કામ કરી રહ્યાં હતા અને 14મા માળેથી પટકાતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં છે.

(6:22 pm IST)