Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

મુંબઈ સહિત મહારાષ્‍ટ્ર ઉપર વાદળોની જમાવટ

રાજકોટઃ ગુજરાતમાં બે દિવસ  હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી થઈ છે ત્‍યારે આજે બપોરે લેવાયેલ ઇન્‍સેટ તસવીરમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છ ઉપર પ્રમાણમાં હળવા વાદળા જોવા મળે છે. મુંબઈ સહિત મહારાષ્‍ટ્ર ઉપર જોરદાર વાદળા છવાયા છે. દક્ષિણ ગુજરાત તરફ પણ વાદળાઓનું જોર છે. રાજકોટમાં વાદળછાયુ હવામાન છે.

(4:42 pm IST)