Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

‘‘આપ'' દ્વારા અમદાવાદ જમાલપુર-ખાડિયા વિધાનસભા કાર્યાલયનું ઉદ્દઘાટન : હોદ્દેદારોની ઉપસ્‍થિતી

રાજકોટ : આમ આદમી પાર્ટી જમાલપુર-ખાડિયા વિધાનસભા ના કાર્યાલય નું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું જેમાં પ્રદેશ લઘુમતી સેલ પ્રમુખ આરીફ અન્‍સારી, લીગલ સેલ પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર, લીગલ સેલ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ઉર્વશી મિશ્રા, પ્રદેશ મંત્રી હરેશ કોઠારી, પ્રદેશ મહિલા ઉપાધ્‍યક્ષ રમીલાબેન ડાભી તથા અમદાવાદના હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા.

(11:43 am IST)