Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

એસ. ટી. કર્મચારી આંદોલનઃ આજે હજારો કર્મચારીઓ દ્વારા મૂખ્‍યમંત્રીશ્રીને મેસેજ કરાયા ?

આજથી એસ ટી કર્મચારીઓનું આંદોલન શરૂ થયુ છે.: વિવિધ ૧૩ જેટલી માંગણીઓ સાથે એલાને જંગ કરાયું છે.: ૪૪ હજાર કર્મચારીઓની આવતા શુક્રવારથી બે મૂદતી હડતાલની જાહેરાત કરાઇ છેઃ આજે સવારથી હજારો કર્મચારીઓ-યુનિયન આગેવાનો દ્વારા રાજયના મૂખ્‍યમંત્રી અને વાહન - વ્‍યવહાર મંત્રીને ટેક્ષ મેસેજ-ટવીટર-સ્‍ટેટસ દ્વારા પોતાની માંગણીઓ રજૂ કરાઇ છે.

(11:38 am IST)