Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

શામળાજી હાઇવે પર ગાંભોજી પાસે બસ પુલ પરથી ખાબકી :એકનું મોત :ત્રણ ઘાયલ

હિંમતનગર શામળાજી હાઇવે પર ગાભોઇ પાસે પુલ પરથી બસ નીચે ખાબકી. જેમાં નીચેના રોડ પર જતી કાર બસ નીચે દબાઇ જતાં એકનું મોત થયું. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અકસ્માતને હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. રસ્તો બ્લોક થઈ જતાં વાહનોની લાંબી લાઈન લાગી હતી.

(9:43 pm IST)