Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

સાબરકાંઠાના ઇડરમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા

સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં વાતાવરણમાં પલટો. ઈડરમાં અચાનક જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, સાથે ભારે પવન પણ ફુંકાઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ તો, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ઘઉંના પાકને લઈ ખેડુતોમાં ચીંતા બેઠી છે. રાત્રી દરમિયાન પણ ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું  ગરમીથી લોકો ને રાહત મળી છે.

(10:15 pm IST)