Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

સામે નુરનગર) અને મોહમદ સોહેલ મહેબુબભાઈ અન્સારસાબ કુરેશી (રહે. નરોડા પાટીયા પાસે મહાજનીયાવાસમાં)ની ધરપકડ કરી હતી.

આરોપીઓ પાસેથી ઝડપાયેલ માંસના જથ્થાને અમદાવાદ પોલીસે એફએસએલમાં મોકલી ચકાસણી કરાવતા તે ગૌ માંસનો જથ્થો હોવાનું સાબિત થયું હતું. જે બાદ પોલીસે અમુકોના માણસોની મદદથી જથ્થાનો નાસ કર્યો હતો. પોલીસ તપાસમાં અમજદહુસેન અને અકીલે મોબાઇલ પર સંપર્ક કરીને ગૌમાંસનો જથ્થો મંગાવ્યો હતો અને રખિયાલ ગરીબનગર ચાર રસ્તા પાસે આવેલી મહંમદ બાબુભાઇ કુરેશીની મટનની દુકાનમાં ખાલી કરતા હતા. જેથી પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરીને ગૌ માંસની હેરાફેરીનો ધંધો કેટલા સમયથી કરતા હતા, અને કઠલાલમાં કોની પાસેથી આ માંસનો જથ્થો ખરીદ્યો છે તેની તપાસ શરૂ કરી છે. 

(6:22 pm IST)