Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વડોદરા:સાવલી તાલુકાના પરથમપુરા ગામની સીમમાં મહી નદીમાં રહસ્યમય સંજોગોમાં યુવાન ડૂબી જતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: સાવલી તાલુકાના પરથમપુરા ગામની સીમમાં મહી નદીમાં કરણસિંહ પ્રભાતસિંહ વાઘેલાની લીઝમાં ડોઝર ટ્રેક્ટર પર કામ કરતા સંજયસિંહ નરવતસિંહ ચૌહાણ નામનો યુવાન રહસ્યમય સંજોગોમાં મહી નદીના પાણીમાં ડૂબી ગયો હતો. અંગે ભાદરવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(5:24 pm IST)