Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

દેશના ૧૮ રાજયોમાં ૧૧૦૦થી વધુ વી શોપ્‍સ શરૂ

રાજકોટ : ટેલીકોમ ઓપરેટર વીએ ગુજરાતમાં તમામ ટીઅર ૩ સ્‍થાનોમાં ૧૧૦થી વધારે નવી ફોર્મેટની વી શોપ્‍સ' શરૂ કરી છે. પોતાની રીટેલ કામગીરીનું વિસ્‍તરણ કરીને વી શોપ્‍સ બારેજા, સામખીયાળી તળાજા, સંતરામપુર, સચિન જેવા અન્‍ય ઘણા નગરોમાં શરૂ થયેલ હોવાનું વોડાફોન આઈડિયા લીમીટેડના સીઓઓ અભિજીત કિશોરએ યાદીમાં જણાવ્‍યુ છે.

(4:34 pm IST)