Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ગુજરાતમાં પેપર લીક કૌભાંડોને ડામવા માટે આકરી જાગવાઈ સાથેનો ખરડો વિધાનસભામાં રજૂ થયો

તાજેતરમાં પેપર લીક કૌભાંડે ગુજરાત સરકારને ભારે ભીંસમાં મૂકી હતી : દરમિયાન આજે પટેલ સરકાર વિધાનસભામાં પેપર લીક કૌભાંડને ડામવા માટે અતિ કડક જાગવાઈ સાથેનું બીલ રજૂ કર્યુ છે : મળતી વિગતો મુજબ પેપર લીક કરનારાઅોને ૧૦ લાખથી ૧ કરોડ રૂપિયા સુધીના દંડની અને મિલ્કતો જપ્ત કરવા સુધીની જાગવાઈઅો છે : આ ખરડામાં ૫ થી ૧૦ વર્ષની જેલ સજાની પણ જાગવાઈ છે

(3:44 pm IST)