Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ખરાબ હવામાન અને પૂનમની ભરતીને કારણે જાફરાબાદના દરિયામાં કરંટ : 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

જાફરાબાદ સહિત શિયાળ બેટ સહિત આપસાસના બંદરો પર દસ દસ ફૂટના ઉચા મોજા ઉછળ્યા

 

અમરેલી-જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો ખરાબ હવામાન અને પૂનમની ભરતીને કારણે જાફરાબાદના દરિયામાં ઊંચા  મોજાઓ ઉછળ્યા હતા જાફરાબાદ સહિત શિયાળ બેટ સહિત આપસાસના બંદરો પર દસ દસ ફૂટના ઉછળી રહ્યા છે

(12:25 am IST)