Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

રાધનપુરમાં ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય :હેલ્થ વિભાગે ફટકારી નગરપાલિકાને નોટીસ

રાધનપુર નગરપાલિકામાં કંઇક આવીજ સ્થિતી છે. શહેરમાં ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય વર્તાઇ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી મુખ્ય બજારોની ગટરો ઉભરાઇ રહી છે અને કેટલીક ગટરો ખુલ્લી પણ છે. રાધનપુર હેલ્થ વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસની તંત્ર પર કેટલી અસર થશે તેતો સમય બતાવશે.

(8:20 pm IST)