Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

પંચમહાલના કાલોલના બાકરોલ ગામમાં આંગણવાડીની બાળાનું રૂબેલાની રસી મુક્યા બાદ મોત થતા વાલીઓ દ્વારા હોબાળો

પંચમહાલઃ પંચમહાલમાં રાક્ષસી રૂબેલા રસીએ વધુ એક બાળકનો ભોગ લીધો છે. કાલોલના બાકરોલ ગામે શનિવારે આંગણવાડીમાં બાળકીને રસી મુકવામાં આવી હતી. બાળકીનું મોત M.R.ની રસી મુક્યા બાદ મોત થયાનો વાલી દ્રારા આક્ષેપ કરવામાં આવી રહ્યા સાથે લોકો દ્રારા હોબાળો મચાવ્યો હતો. બાળકીની લાશને PM અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે.

(6:35 pm IST)