Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

આવતીકાલથી અઠવાડિયા સુધી દેશના સંખ્યાબંધ રાજ્યોમાં બરફના કરા સાથે વરસાદની હવામાન ખાતાની આગાહી

અમદાવાદ :  હવામાન ખાતાએ એડવાઈઝરી બહાર પાડી બરફના કરા કે વરસાદની સ્થિતિમાં ઘરના બારી દરવાજા બંધ રાખવા, બહાર જવાનું ટાળવા, વૃક્ષની નીચે કે દિવાલ પાસે ઊભા નહીં રહેવા અને ઈલેક્ટ્રીક સાધનોના પ્લગ કાઢી નાખવા જણાવ્યું છે. લેટેસ્ટ ઇનસેટ સેટેલાઈટની તસવીરમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપર વાદળા ઓછા થતા અને દેશના અન્ય ભાગોમાં જમાવટ થતી જોવા મળે છે

   
(7:05 pm IST)