Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

વ્યારા સુગર મિલમાં ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા:આગેવાનો સહિત ખેડૂતોની અટકાયત

ખેડૂત સભાસદો દ્વારા અપાયેલી શેરડીના રૂપિયા ખેડૂતોને પરત ન મળતા ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા

તાપી જિલ્લામાં વ્યારા સુગર મિલમાં ખેડૂતો આમરણાંત ઉપવાસે ઉપર બેઠા હતા. મિલના ખેડૂત સભાસદો દ્વારા અપાયેલી શેરડીના રૂપિયા ખેડૂતોને પરત ન મળતા ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા. આ ઘટનામાં પોલીસે આગેવાનો સહિત ખેડૂતોની ધરપકડ કરી હતી.

(12:32 am IST)